પચાવી નથી શકતા જે ‘ફરક’ને, તે થઈ જાય છે તાર તાર .. પચાવી નથી શકતા જે ‘ફરક’ને, તે થઈ જાય છે તાર તાર ..
હવે 'મળવું'નો એક જ અર્થ 'બળવું' આપણા માટે,હવે મીણબત્તીઓ થઇ ગઇ મશાલો આપણી વચ્ચે. હવે 'મળવું'નો એક જ અર્થ 'બળવું' આપણા માટે,હવે મીણબત્તીઓ થઇ ગઇ મશાલો આપણી વચ્ચે.
આંખ મિંચાઈ નજર સમક્ષ ખડી આંખ મિંચાઈ નજર સમક્ષ ખડી
એ પણ આતુર છે ઝીલવા વસંત... એ પણ આતુર છે ઝીલવા વસંત...
અંતરથી હશેને ખળભળી છે સનમ... અંતરથી હશેને ખળભળી છે સનમ...
અંતર છે આ વતન માટે ફના થવું .. અંતર છે આ વતન માટે ફના થવું ..